એક અંદાજ મુજબ, ઐશ્વર્યા રાય પાસે આશરે ₹900 કરોડની અધધધ સંપત્તિ છે! 

બોલિવૂડની 'બ્યુટી ક્વીન' ઐશ્વર્યા રાય બચ્ચનની સુંદરતા આજે પણ બરકરાર. 

ઐશ્વર્યાની બ્રાન્ડ વેલ્યુ બરકરાર હોવાથી આજેપણ વિદેશી બ્રાન્ડ્સનું કરે છે પ્રમોશન.

મુંબઈના બાંદ્રા વિસ્તારમાં તેમનું આલીશાન ઘર છે, જે કરોડોની કિંમતનું છે.

ઐશ્વર્યા રાય બચ્ચને દુબઈમાં પણ એક અત્યંત વૈભવી વિલા ખરીદ્યો છે.

ઐશ્વર્યા રાય બચ્ચન પાસે ઓડી, રોલ્સ રોયસ ફેન્ટમ, રોલ્સ રોયસ ઘોસ્ટ અને મર્સિડીઝ જેવી મોંઘી કાર કલેકશન છે.

ઐશ્વર્યા રાય શાંત,સરળ સ્વભાવ અને સુંદરતાના લીધે ચાહકોમાં લોકપ્રિય છે.

રશ્મિકા મંદન્નાનો 'ફ્રોક સૂટ લુક', ચાહકો થયા મંત્રમુગ્ધ!

ન્યૂયોર્ક મેયર પદની ચૂંટણીમાં જોહરાન મમદાની ભવ્ય જીત!

ક્યા દેશે ICC ની કેટલી ટ્રોફી જીતી છે?

Gujaratfirst.com Home