Ganesh Chaturthi 2025 પર્વે જાણી લો ગણેશજીના 12 નામો

ગણેશજીના 12 નામો એક પ્રકારના મંત્રો જ છે, તેમનું પઠન કરવાથી વિઘ્નો દૂર થાય છે

ભગવાન ગણેશજીનું પહેલુ નામઃ સુમુખ, આ નામનો મંત્ર ઓમ સુમુખાય નમઃ  

ભગવાન ગણેશજીનું બીજુ નામઃ કપિલ, આ નામનો મંત્ર ઓમ કપિલાય નમઃ

ભગવાન ગણેશજીનું ત્રીજુ નામઃ ગજકર્ણક, આ નામનો મંત્ર ઓમ ગજકર્ણકાય નમઃ

ભગવાન ગણેશજીનું ચોથુ નામઃ લંબોદર, આ નામનો મંત્ર ઓમ લાંબોદરાય નમઃ

ભગવાન ગણેશજીનું પાંચમુ નામઃ વિકટ, આ નામનો મંત્ર ઓમ વિકટાય નમઃ

ભગવાન ગણેશજીનું છઠ્ઠુ નામઃ વિઘ્નહર્તા, આ નામનો મંત્ર ઓમ વિઘ્નહર્તા નમઃ

ભગવાન ગણેશજીનું સાતમુ નામઃ વિનાયક, આ નામનો મંત્ર ઓમ વિનાયકાય નમઃ

ભગવાન ગણેશજીનું આઠમુ નામઃ ધૂમ્રકેતુ, આ નામનો મંત્ર ઓમ ધુમ્રકેતવે નમઃ

ભગવાન ગણેશજીનું નવમુ નામઃ ગણાધ્યક્ષ, આ નામનો મંત્ર ઓમ ગણાધ્યક્ષ્યાય નમઃ

ભગવાન ગણેશજીનું દસમુ નામઃ ભાલચંદ્ર, આ નામનો મંત્ર ઓમ ભાલચંદ્રય નમઃ

ભગવાન ગણેશજીનું અગિયારમુ નામઃ ગજાનન, આ નામનો મંત્ર ઓમ ગજાનનાય નમઃ

ભગવાન ગણેશજીનું બારમુ નામઃ એકદંત, આ નામનો મંત્ર ઓમ એકદંતાય નમઃ  

શું પલાશ મુછલ અને સ્મૃતિ મંધાના 20 નવેમ્બરે લગ્ન કરશે? લગ્નનું કાર્ડ થયું વાયરલ

TSE-2025: ત્રિ-સેવા કવાયત-2025 "ત્રિશૂલ" માં જોવા મળી ત્રણેય સેનાની તાકાત

24 વર્ષીય અવનીત કૌરની ખૂબસુરતી પર દિલ હારી બેઠા ફેન્સ

Gujaratfirst.com Home