લીમડાના પાનનું પાણી દરરોજ તેનું સેવન કરવાથી શરીરને અગણિત સ્વાસ્થ્ય લાભ મળે છે.
આ પાણી પીવાથી ખીલ, એક્ઝિમા અને સોરાયસીસ જેવી ત્વચાની બીમારીઓ દૂર થાય છે અને ત્વચા કુદરતી રીતે ચમકે છે.
લીમડાના પાનમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ્સ પાચનતંત્રને મજબૂત બનાવે છે અને પેટને લગતી સમસ્યાઓ ઘટાડે છે.
લીમડામાં એન્ટી-ડાયાબિટીક ગુણો હોય છે, જે લોહીમાં શર્કરાનું પ્રમાણ જાળવી રાખવામાં મદદરૂપ થાય છે.
વિટામિન-સી અને પોષક તત્વોથી ભરપૂર આ પાણી શરીરની ઇમ્યુનિટી વધારે છે, જેથી બીમારીઓ સામે રક્ષણ મળે છે.
તેના એન્ટી-ફંગલ ગુણો વાળને મૂળમાંથી મજબૂત બનાવે છે અને ખોડા જેવી સમસ્યાઓથી રાહત આપે છે.
લીમડાનું પાણી લોહીને શુદ્ધ કરે છે અને શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢી બોડીને ડિટોક્સ કરે છે.
લીમડાનું પાણી લોહીને શુદ્ધ કરે છે અને શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢી બોડીને ડિટોક્સ કરે છે.