અમદાવાદ હવામાન વિભાગની જાણો શું છે વરસાદની આગાહી 

ભેજના કારણે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા 

દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાશે

આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી 

15 જુન બાદ ચોમાસુ સક્રિય થવાની સંભાવના 

આજે અમદાવાદમાં 40 ડિગ્રી તાપમાન રહેશે 

11 અને 12મી જૂને અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી 

વસુમન યોગમાં સૂર્યનારાયણની વિશેષ કૃપા ભકતો પર થતી હોય છે

પંચમહાલના ધમાઈમાં ચૂંટણી ટાણે ખૂની ખેલ!

Roshni Walia : અભિનેત્રી રોશની વાલિયાએ કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ

Gujaratfirst.com Home