IPLમાં કોહલીએ રચ્યો ઇતિહાસ! રોહિત-ગેલને પાછળ છોડ્યા
IPL 2025 ની 24મી મેચમાં, RCB અને DC વચ્ચે મુકાબલો થયો.
ચિન્નાસ્વામીમાં કોહલીનો દબદબો, મેળવી ઐતિહાસિક સિદ્ધિ
ચિન્નાસ્વામીમાં કોહલીની ધમાકેદાર બેટિંગ, 14 બોલમાં 22 રન ફટકાર્યા
વિરાટની સિદ્ધિ! 1000 ચોક્કા-છગ્ગાનો બનાવ્યો રેકોર્ડ
IPLમાં કોહલીએ 721 ચોગ્ગા, 281 છગ્ગા ફટકાર્યા છે
કોહલી બાદ શિખર ધવન બીજા સ્થાને, IPLમાં ફટકારી 920 બાઉન્ડ્રી
IPL ચોક્કા-છગ્ગા - વોર્નર 899, રોહિત 885, ગેલ 761