ક્રિતી ખરબંદાએ સિંપલ લુકમાં તમામનું ધ્યાન ખેંચ્યુ છે 

તેણે ખુલ્લા વાળ રાખ્યા છે. અને બેબી પિંક કલરમાં ટોપ પહેર્યુ છે

ફોટો શૂટ દરમિયાન તેણે વિવિધ પોઝ આપ્યા છે

આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે 

 યુઝર્સ તેના પર લાઇક અને કમેન્ટ કરી રહ્યા છે 

ક્રિતી હાલ તેના પતિ પુલકિત સાથે પાર્ટીમાં જોવા મળે છે 

તો સાથે જ આગામી પ્રોજેક્ટ પર પણ તે કામ કરી રહી છે 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home