કૃતિ સેનને બનાવડાવ્યુ પહેલુ ટેટૂ, જણાવ્યો તેનો ખાસ મતલબ

ફિલ્મ જગતના સ્ટાર્સ તેમના સ્ટાઇલિશ અવતાર માટે સમાચારમાં રહે છે. તેમના ટેટૂઝ વિશે પણ ઘણી ચર્ચા થાય છે.

એક્ટ્રેસે પોતાના પગ પર એક ચકલીનું ટેટૂ બનાવ્યુ છે, જે હવામાં ઉડી રહી છે.

કૃતિએ પોતાના ટેટૂનું કારણ લખતા જણાવ્યુ કે, વધુ એક વચન પૂરુ કર્યું, જે યાદ અપાવશે કે હું વધુ ઉંચી ઉડાન ભરી શકુ છું, સૂર્યોદય સુધી

કૃતિએ પોતોના સોશિયલ મીડિયા પર પોતાના ટેટૂનો ફોટો શેર કર્યો છે.

કૃતિએ આગળ લખ્યું, "આંખોમાં સપનાઓ ધરાવતા દરેક વ્યક્તિ માટે, એવી છલાંગ લગાવો જેનો તમને ડર લાગે છે. તે કદાચ સરળ ન હોય, પણ તમને તમારી પાંખો મળશે."

શિયાળામાં રોજ કેટલી લવિંગ ખાશો તો થશે વધુ ફાયદો?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

Gujaratfirst.com Home