શાહિદ, કૃતિ અને રશ્મિકા સ્ટારર 'કૉકટેલ 2'નું મુંબઈમાં ભવ્ય ટ્રેલર લોન્ચ.
ઈવેન્ટમાં શાહિદ-કૃતિ-રશ્મિકાની જામી જોરદાર કેમેસ્ટ્રી.
ટ્રેલરમાં કૃતિનો બીકીની અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ.
કૃતિના કિલર લુક અને ટોન્ડ ફિગરના ફેન્સ થયા દિવાના.
'તુમ હી બંધુ'નું નવું વર્ઝન ફેન્સને ખૂબ પસંદ આવ્યું.
ટ્રેલર હિટ, હવે 19 જૂને ફિલ્મની સિનેમાઘરોમાં રાહ.