'વારાણસી' પછી પ્રિયંકા ક્રિશ 4માં ધૂમ મચાવવા તૈયાર છે.

"વારાણસી" પછી, પ્રિયંકા ચોપરા બોલિવૂડમાં મોટા પાયે કમબેકની તૈયારી કરી રહી છે.

પ્રિયંકા ચોપરા હાલ એસ.એસ.રાજામૌલીની વારાણસીમાં કામ કરી રહી છે, જેના માટે તેણે તગડી ફી લીધી છે.

સૂત્રો મુજબ ક્રિશ 4 આવતા વર્ષે એટલે કે, 2027માં રિલિઝ થશે

પ્રિયંકા ચોપરા હાલ એસ.એસ.રાજામૌલીની વારાણસીમાં કામ કરી રહી છે, જેના માટે તેણે તગડી ફી લીધી છે.

પ્રિયંકાએ ક્રિશના પાછલા બંને ભાગમાં લીડ અભિનેત્રીની ભૂમિકા ભજવી હતી.

ત્યારબાદ તે લગ્ન કરીને પતિ સાથે વિદેશમાં સેટ થઈ ગઈ હતી.

હવે ક્રિશ 4માં કામ કરીને પ્રિયંકા બોલિવૂડમાં પરત ફરી રહી છે.

'Dhurandhar 2': 'ધુરંધર 2' ના નિર્માતાઓને મળી કાનૂની નોટિસ

Banaskantha માં આંતરજ્ઞાતિય લગ્ન વિવાદે પકડ્યું જોર! હવે ચૌધરી સમાજની માગ

Show માં Kiss, પ્રેમ કે ખેલ? શું અભિનેત્રીએ બોયફ્રેન્ડને આપ્યો દગો!

Gujaratfirst.com Home