રાજકોટ અમરનાથ મહાદેવ મંદિરમાં આરતી ન કરવા ધમકી આપવાનો મામલો
પી. ટી.જાડેજાની તાલુકા પોલીસ સ્ટેશને પાસા હેઠળ ધરપકડ કરી
પી. ટી. જાડેજાની ધરપકડ વિરુદ્ધ ક્ષત્રિય સમાજ મેદાને
પદ્મિનીબા વાળાએ સરકાર પર કર્યા આકરા વાકપ્રહાર
ભાજપમાં અનેક નેતા સામે ફરિયાદ થયેલ છે તો તેમની સામે કેમ પાસા નથી થતા ?
ક્ષત્રિય સમાજે કલેક્ટરને આવેદન આપીને યોગ્ય કાર્યવાહીની માગ કરી
જો 24 કલાકમાં કોઈ યોગ્ય નિર્ણય નહિ લેવામાં આવે તો જેલભરો આંદોલન કરાશે