અભિનયથી લઈને આઉટફિટ્સ સુધી, કુબ્રાની દરેક અદા છે નિરાલી.

 શિમરિંગ મિની ડ્રેસ અને શીયર ડિટેલિંગમાં કુબ્રાનો આ લુક ફેશન પ્રત્યેનો તેનો નિર્ભય અભિગમ દર્શાવે છે

ક્રૉપ્ડ બ્લેઝર અને હાઈ-સ્લિટ સ્કર્ટ સાથે કુબ્રાએ પાવર ડ્રેસિંગને એક નવી અને સ્ટાઇલિશ વ્યાખ્યા આપી છે.

ટુ-ટોન ગાઉન અને ફિટેડ ટોપમાં કુબ્રા સાબિત કરે છે કે સાદગીમાં પણ ગ્રેસ અને લક્ઝરી કેવી રીતે લાવી શકાય.

બોલ્ડ લેયર્ડ લુક, યુનિક સ્ટોકિંગ્સ અને હેવી બૂટ્સ! કુબ્રા નવા પ્રયોગો કરવાથી ક્યારેય પાછી પડતી નથી.

PM મોદીએ ટ્વિટર પર શરે કરી અફસ્લુઈટડીક મુલાકાતની અદભૂત તસ્વીરો

Brain Psychology: શું તમારું મગજ જ તમારો સૌથી મોટો દુશ્મન છે?

ચોમાસા પહેલા એક્શન મોડમાં સરકાર: ડૉ. જયંતિ રવિએ આપ્યા પ્રિ-મોન્સૂન એક્શન પ્લાનના આદેશ

Gujaratfirst.com Home