ભારતે Akash Prime નામક એર ડિફેન્સ સિસ્ટમનું કર્યુ સફળ પરીક્ષણ
આકાશ પ્રાઈમ એર ડિફેન્સ સિસ્ટમ DRDO એ વિકસાવી છે
આકાશ પ્રાઈમ સિસ્ટમ 4,500 મીટર સુધીની ઊંચાઈ પર તૈનાત કરી શકાય છે
આકાશ પ્રાઈમ વધુ સારી ચોકસાઈ માટે સ્વદેશી સક્રિય રેડિયો ફ્રીક્વન્સી (RF) સીકરથી સજ્જ છે
Akash Prime મૂળભૂત રીતે આકાશ સિસ્ટમનું એક અપડેટેડ વર્ઝન છે
આકાશે ઓપરેશન સિંદૂરમાં દુશ્મન દેશોના હવાઈ હુમલાને ખાળ્યા હતા
એર ડિફેન્સ સિસ્ટમ ક્ષેત્રમાં ભારતની આ સિદ્ધિથી વિરોધી દેશોના પેટમાં તેલ રેડાયું