Uttarkashi Landslidesને લીધે અનેક માર્ગો બંધ

કુથનૌર અને નરદચટ્ટી વિસ્તારમાં મુખ્ય રોડ બંધ થતાં હાલાકી

રસ્તા પરથી કાટમાળ હટાવવા કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે

ટેકરી પરથી સતત પથ્થરો પડતાં અવરજવર હજુ પણ જોખમી છે

વિવિધ હાઈવે બંધ થવાને કારણે બચાવકાર્યમાં વિક્ષેપ થઈ રહ્યો છે

માનેરા બાયપાસ પર ટેકરી પરથી ભૂસ્ખલનને કારણે ભયનું વાતાવરણ સર્જાયું

આ કુદરતી હોનારતથી થયેલ તબાહીમાં રાહતકાર્ય એક મોટો પડકાર છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home