દુનિયામાં સૌથી વધુ મશરૂમ ક્યાં થાય છે? ભારતનો નંબર જાણીને ચોંકી જશો!
દુનિયાભરમાં મશરૂમની લગભગ 14 હજાર જાતો જોવા મળે છે, પરંતુ તમામ મશરૂમ ખાવા યોગ્ય નથી.
મશરૂમ ઉત્પાદનમાં ચીન વિશ્વમાં પ્રથમ સ્થાને છે અને વૈશ્વિક ઉત્પાદનમાં તેનો હિસ્સો આશરે 94.2 ટકા છે.
મશરૂમ ઉત્પાદનમાં જાપાન લગભગ 4.95 લાખ ટન સાથે બીજા અને ભારત 3.47 લાખ ટન સાથે ત્રીજા સ્થાને છે.
અમેરિકા આશરે 2.99 લાખ ટન ઉત્પાદન સાથે ચોથા સ્થાને છે, જ્યારે ચીન 120થી વધુ દેશોમાં મશરૂમની નિકાસ કરે છે.
વિશ્વમાં મશરૂમ ઉત્પાદનમાં ભારત (India) આશરે 3.47 લાખ ટન વાર્ષિક ઉત્પાદન સાથે ત્રીજા સ્થાને છે.