.ઈલેક્ટ્રીક બ્લેન્કેટ કેવી રીતે કામ કરે છે?

શિયાળાની ઠંડીમાં ગરમી આપતા ઈલેક્ટ્રીક બ્લેન્કેટ.

આ બ્લેન્કેટમાં વાયરિંગ કરવામાં આવે છે.

વાયરિંગ સાથે એક સ્વિચ પણ આપવામાં આવે છે.

વાયરને પ્લગ કર્યા પછી બ્લેન્કેટ ગરમ થવા લાગે છે.

તેને ગરમ કરવા માટે થર્મોસ્ટેટ લગાવવામાં આવે છે.

ઉપયોગમાં લેવાના 10-15મિનિટ પહેલા જ ઓન કરી દેવું.

ઈલેક્ટ્રીક બ્લેન્કેટને પાણીથી દૂર રાખવું જોઈએ.

Til Health Benefits: શિયાળામાં તલ ખાવાથી થાય છે 5 અદ્ભુત ફાયદા

Health: વારંવાર લાગતી ભૂખથી મેળવો છૂટકારો, ડાયેટમાં કરો આ ફેરફાર

Knowledge : કયા દેશમાં ત્રણ રાજધાની છે?

Gujaratfirst.com Home