ચોમાસામાં કાકડાના રોગનું પ્રમાણ વધુ જોવા મળે છે

Tonsillitis ના રોગમાં ગળામાંથી પાણી પણ ઉતારવું મુશ્કેલ બને છે

કાકડાને કાબૂમાં રાખવા માટે દિવસમાં 2 વાર હૂંફાળા પાણીના કોગળા કરો

જો તમે ચા પીતા હોવ તો ચોમાસામાં તુલસીના પાનવાળી ચા પીવો

ચોમાસામાં ઘરે બનેલો તાજો ખોરાક જ ખાવ

બહારના તીખા, તળેલા, ચટપટા ખોરાક લેવાનું ટાળો

ચોમાસામાં આઈસ્ક્રીમ, ઠંડાપીણા અને ચોકલેટનું સેવન ન કરો

ધૂંરધંર ફિલ્મમાં અક્ષય ખન્નાના વાયરલ ડાન્સ પાછળની કહાની શું છે?

UNESCO Cultural Heritage List: યુનેસ્કોએ Diwali ને વિશ્વ ધરોહર જાહેર કરી

શ્વેતા તિવારીની દીકરીએ લૂંટ્યું દિલ: 'બેબી ડોલ' પલક તિવારીનો નવો લુક વાયરલ

Gujaratfirst.com Home