વિમાન બોઈંગ 787-8 ડ્રીમ લાઈનર @ અ ગ્લાન્સ

આ વિમાનનું આયુષ્ય અંદાજે 30થી 50 વર્ષ જેટલું હોય છે

આ વિમાનની 1.5 લાખ લીટરની ફ્યુઅલ કેપેસિટી હોય છે

બોઈગ 787-8 ડ્રીમલાઈનર વિમાન બોઈંગ 777 કરતા ઓછું ઈંધણ વાપરે છે

બોઈંગ 787-8 ડ્રીમલાઈનર વિમાનની ફ્લાઈટ રેન્જ 13,000 કિલોમીટરની હોય છે

વિમાન બોઈંગ 787-8 ડ્રીમ લાઈનરની કિંમત 2.18 હજાર કરોડ રુપિયા જેટલી છે

ચોક્કસ નેવિગેશન માટે GPS અને ILS જેવી અદ્યતન સીસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. 

Lionel Messi India Tour : દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સી મેસ્સીનાં ભારત પ્રવાસનો પહેલો દિવસ, જુઓ Video, તસવીરો

ધૂંરધંર ફિલ્મમાં અક્ષય ખન્નાના વાયરલ ડાન્સ પાછળની કહાની શું છે?

UNESCO Cultural Heritage List: યુનેસ્કોએ Diwali ને વિશ્વ ધરોહર જાહેર કરી

Gujaratfirst.com Home