હોળી રંગોનો તહેવાર છે અને રંગોથી રમવાની મજા જ કંઈક ઓર છે,પણ ત્વચાની ચિંતા સતાવે છે?

હોળી રમતા પહેલાં તમારા શરીર પર નાળિયેર તેલ,સરસવનું તેલ અથવા બદામ તેલ લગાવો,જે એક સુરક્ષા કવચ બનાવશે

જો તેલ ના લગાવવું હોય તો મોઈશ્ચરાઈઝર પણ લગાવી શકો છો,તે પણ ત્વચાને રંગોથી બચાવશે

સૂર્યના તાપ અને રંગોથી ત્વચાને બચાવવા માટે સનસ્ક્રીન લગાવવાનું ભૂલશો નહીં

ત્વચાને શુષ્ક થતી બચાવવા માટે પુષ્કળ પાણી પીવો અને ટોનરનો ઉપયોગ કરો,કાકડી અથવા તરબૂચનો રસ ઉત્તમ ટોનર છે

રંગોથી રમ્યા પછી ત્વચાને સાફ કરવા માટે ચણાનો લોટ અને દહીંનો પેસ્ટ લગાવો,શુષ્કતા માટે કાચું દૂધ ઉમેરો

હોઠ,નખ અને વાળને રંગોથી બચાવવા માટે લિપ બામ,નેઇલ પેઇન્ટ અને તેલનો ઉપયોગ કરવાનું ના ભૂલશો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home