મંગળવારની સાંજે હનુમાનજી સમક્ષ પ્રગટાવો પંચમુખી દીવો
પંચમુખી દીવો પ્રગટાવ્યા પછી વ્યક્તિએ હનુમાન ચાલીસાનો પાઠ પણ કરવો જોઈએ
Panchmukhi Hanumanji ની કથા જાણો
રાવણે રામ સામેનું યુદ્ધ જીતવા માટે પોતાના ભાઈ અહિરાવણની મદદ માંગી
અહિરાવણને હરાવવા માટે હનુમાનજીએ પંચમુખી સ્વરુપ ધારણ કર્યુ
પંચમુખી હનુમાનજીને પ્રિય છે પંચમુખી દીવો
પંચમુખી દીવો પ્રગટાવવાથી ઘરમાં રહેલ નકારાત્મક ઊર્જા દૂર થાય છે