ગુજરાતની સૌથી મોટી ભગવાન જગન્નાથની રથયાત્રા અમદાવાદમાં યોજાય છે.

100 વર્ષોથી પણ વધુ સમયથી જગન્નાથ મંદિરથી ભવ્ય રથયાત્રાનું આયોજન કરાય છે.

હવે કાશી વિશ્વનાથની જેમ અમદાવાદના જગન્નાથ મંદિરમાં પણ ભવ્ય કોરિડોર બનશે.

આ વર્ષે રથયાત્રા પૂર્વે મંદિર પ્લાઝાને ડેવલપ કરવામાં આવશે.

AMC દ્વારા જગન્નાથ મંદિર નજીકનાં વિસ્તારને રિ-ડેવલપ કરી કોરિડોર તૈયાર કરાઇ રહ્યો છે. 

મંદિરનાં મુખ્ય ગેટની બહાર આવેલી જગ્યા પર વિઝિટિંગ પ્લાઝા તૈયાર થઈ રહ્યો છે.

મુખ્ય ગેટની બહાર 4 હજાર લોકો ઊભા રહી શકે તેવી વ્યવસ્થા કરાશે.

જળયાત્રાનો રૂટ, મંદિર પરિસરને વિકસાવાશે, AMC દ્વારા 155 કરોડનો ખર્ચ કરાશે.

જગન્નાથ મંદિરની 2 કિમી ફરતે 35 જેટલા મંદિરનો જીર્ણોદ્ધાર કરાશે. 

કિંજલ દવેની સગાઈના Photo આવ્યા સામે! ધ્રુવિન શાહ સાથે 'જોડી નંબર 1', જુઓ રોયલ લુક

શિયાળામાં રોજ કેટલી લવિંગ ખાશો તો થશે વધુ ફાયદો?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

Gujaratfirst.com Home