ફૂટબોલ જગતના દિગ્ગજ ખેલાડી લિયોનેલ મેસી આજથી ભારતના 3 દિવસના પ્રવાસે છે.

તેમના પ્રવાસને 'GOAT India Tour' નામ આપવામાં આવ્યું છે. 

This browser does not support the video element.

મેસ્સીએ પ્રથમ દિવસે કોલકાતા અને હૈદરાબાદની મુલાકાત લીધી હતી.

એક્ટર શાહરૂખ ખાન અને લિયોનેલ મેસ્સીની મુલાકાત પણ થઈ હતી.

મેસ્સીએ વર્ચ્યુઅલ રીતે પોતાની 70 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.

મેસ્સીને જોવા લાખોની સંખ્યા ફેન્સ હજારો રૂપિયાની ટિકિટ ખરીદી આવ્યા હતા. 

This browser does not support the video element.

મેસ્સીની એક ઝલક પણ ન જોવા મળતા ફેન્સે સ્ટેડિયમમાં હંગામો કર્યો હતો.

હૈદરાબાદમાં રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં એક ફ્રેન્ડલી મેચ પણ રમાઈ હતી. 

આ કાર્યક્રમમાં તેલંગાણાના CM રેવંત રેડ્ડી, મેસ્સી અને રાહુલ ગાંધી સાથે જોવા મળ્યા હતા.  

14 ડિસેમ્બરે ફૂટબોલર મુંબઈમાં રોકાશે. 15 મીએ દિલ્હીમાં PM મોદી સાથે મુલાકાત કરશે. 

ધૂંરધંર ફિલ્મમાં અક્ષય ખન્નાના વાયરલ ડાન્સ પાછળની કહાની શું છે?

UNESCO Cultural Heritage List: યુનેસ્કોએ Diwali ને વિશ્વ ધરોહર જાહેર કરી

શ્વેતા તિવારીની દીકરીએ લૂંટ્યું દિલ: 'બેબી ડોલ' પલક તિવારીનો નવો લુક વાયરલ

Gujaratfirst.com Home