Urvashi Rautela નું સેલ્ફ ઓબ્સેશન સાતમા આસમાને છે

હવે ઉર્વશીએ પોતાને શાહરુખ પછી બેસ્ટ પ્રમોટર ગણાવી

અમેરિકન ટીવી સીરીઝે પ્રમોશન માટે બોલાવી હોવાનો દાવો કર્યો

સલમાન, રણબીર, અજય દેવગણ બધાથી ગણાવી બેસ્ટ પ્રમોટર

સેલ્ફ ઓબ્સેશનના લીધે અવારનવાર ટ્રોલર્સ ટ્રોલ કરતા રહે છે

સેફ એટેક વખતે પણ ટ્રોલર્સે ઉર્વશીને બહુ ટ્રોલ કરી હતી

સેફ અલી ખાન પ્રત્યે દિલસોજી વ્યક્ત કરવાને બદલે પોતાની ફિલ્મની સફળતા જણાવી હતી

ટ્રોલર્સે કહ્યું કે, ઉર્વશી કોઈ સવાલ સાંભળતી નથી, જે બોલવું હોય તે જ બોલે છે

શ્વેતા તિવારીની દીકરીએ લૂંટ્યું દિલ: 'બેબી ડોલ' પલક તિવારીનો નવો લુક વાયરલ

કિંજલ દવેની સગાઈના Photo આવ્યા સામે! ધ્રુવિન શાહ સાથે 'જોડી નંબર 1', જુઓ રોયલ લુક

શિયાળામાં રોજ કેટલી લવિંગ ખાશો તો થશે વધુ ફાયદો?

Gujaratfirst.com Home