ભગવાન ગણપતિજીના પરિવારમાં અનેક દેવી દેવતાઓનો સમાવેશ થાય છે

દેવોના દેવ મહાદેવજી અને માતા પાર્વતી ગણપતિ ભગવાનના માતા-પિતા છે

ભગવાન કાર્તિકેય ગણપતિજીના મોટાભાઈ છે

અશોક સુંદરી ભગવાન ગણેશની બહેન છે

ભગવાન ગણપતિજીની પત્નીઓ રિદ્ધિ અને સિદ્ધિ બ્રહ્માજીના દીકરીઓ છે

શુભ અને લાભને ભગવાન ગણેશજીના પુત્રો ગણવામાં આવે છે

શુભ અને લાભના 2 પુત્રો આમોદ અને પ્રમોદ ગણેશજીના પૌત્રો ગણાય છે

ભગવાન ગણપતિના દીકરીને સમગ્ર વિશ્વમાં સંતોષી માતા તરીકે પૂજવામાં આવે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home