અમદાવાદમાં ધામધૂમથી નીકળી ભગવાન જગન્નાથજીની જળયાત્રા
રથયાત્રાની શરૂઆતનું પ્રથમ ચરણ એટલે જળયાત્રા
108 કળશમાં જળ ભરીને મંદિરે લવાશે
સાબરમતીના જળથી જગન્નાથજીને મહાજળાભિષેક થશે
હાથી, બેન્ડવાજા, ભજન મંડળી સાથે જળયાત્રા નીકળી છે
જળયાત્રામાં ધજા-પતાકા સાથે નાના અખાડા પણ જોડાયા
ભગવાન જગન્નાથજીની જળયાત્રામાં પ્રથમવાર ક્રૂઝમાં જળ ભરીને લવાશે