જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની અગિયારસને Apara Ekadashi તરીકે ઉજવાય છે
સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને આ એકાદશીના મહત્વ વિશે જણાવ્યું હતું
વર્ષ 2025માં અપરા એકાદશી શુક્રવાર, 23 મેના રોજ બપોરે 1:12 કલાકે શરૂ થશે
અપરા એકાદશીના દિવસે ગુપ્ત રીતે દાન કરવું વધુ ફળદાયી માનવામાં આવે છે
આજે કરેલ કેટલીક ચોક્કસ વસ્તુઓના દાનનું તીર્થયાત્રા જેટલું ફળ મળે છે
આ દિવસે અનાજ, કપડા, ધન, પાણી, ફળ, ગોળ, ઘી જેવી વસ્તુઓના દાનનું વિશેષ મહત્વ રહેલું છે
અપરા એકાદશીના વ્રતથી મોટા પાપોમાંથી મુક્તિ પણ મળે છે