રોબોટ્સ રમશે ફૂટબોલ! શું આ મશીન યુગની શરૂઆત?
એડવાન્સ્ડ રોબોટ્સનો યુગ થઇ રહ્યો છે તૈયાર, માનવ કામ હવે રોબોટ્સના હાથમાં
ચીનમાં જોવા મળશે રોબોટ્સનો ફૂટબોલ મુકાબલો! મેસ્સી-રોનાલ્ડો નહીં, મેદાનમાં રોબોટ્સ કરશે ગોલ
15 ઓગસ્ટથી ચીનની રાજધાની બેઇજિંગમાં વર્લ્ડ હ્યુમનોઇડ રોબોટ ગેમ્સની થશે શરૂઆત, વિશ્વભરની ટીમોને આમંત્રણ અપાયું
વર્લ્ડ હ્યુમનોઇડ રોબોટ ગેમ્સ દરમિયાન ઘણી રમતો યોજાશે, પણ સૌ કોઇનું ધ્યાન ફૂચબોલ પર છે
૩૦ ટીમો વચ્ચે થશે મુકાબલો, જોવા મળશે અમેરિકાથી પોર્ટુગલ સુધીની રોબોટ્સ ટીમો
જૂનમાં યોજાયેલા રોબોકપ દરમિયાન બીજા ક્રમે રહેલી શાંઘાઈ ટીમ પણ મેદાનમાં જોવા મળશે
દરેક ટીમના રોબોટ્સ અલગ અંદાજમાં જોવા મળશે, ભાગ લેનારી બધી ટીમોના રોબોટ્સનું પ્રોગ્રામિગ અલગ હશે
સેન્સરથી સજ્જ હશે આ ખાસ રોબોટ્સ, રમતા સમયે જો તે પજી જાય છે તો તે પોતાની મેળે ઉભા થઇ જશે
મોટાભાગના રોબોટ્સ ચીનમાં બનેલા, પરંતુ બધાનું પ્રોગ્રામિંગ અલગ છે