મહાકુંભમાં અસંખ્ય સાધુ, સંતો અને મહંતો આવ્યાં છે, જેમાં દરેકની એક અલગ પ્રતિભા છે
પ્રયાગરાજમાં દેવોના દેવ મહાદેવની બ્રહ્મ મુહૂર્તમાં મંગળા આરતીના દર્શન
લાખો નહીં પરંતુ કરોડો સંખ્યામાં મહાકુંમમાં આવ્યાં દર્શનાર્થીઓ
આ મહાકુંભમાં Sadhguru પણ આવ્યાં અને અલૌલિક મેળાને માણ્યો હતો
ડ્રોન દ્વારા લેવામાં આવેલી મહાકુંભમાં આવેલા લોકોની તસવીર
કોઈ પણ નાત-જાતના ભેદભાવ વગર મોટી સંખ્યાં પ્રાયગરાજ પધાર્યા છે ભક્તો
આ મહાકુંભ ભારતનો જ નહીં પરંતુ પૃથ્વી પરનો સૌથી મોટો મેળો છે
બ્રહ્મ મુહૂર્તમાં ગંગા સ્નાન કરતા ગદાધારી નાગા સાધુની અલૌલિક તસવીર
શંખનાદ સાથે વહેલી સવારે મહાકુંભમાં મહાદેવનું સ્મરણ કરવામાં આવે છે