માહિરા શર્માએ રિયાકિનારે આપ્યાં એવાં પોઝ કે આંખનો પલકારો મારવાનું મન ના થાય
અભિનેત્રી માહિરા શર્મા ફેશનના મામલે ઘણી અભિનેત્રીઓને સીધી ટક્કર આપે છે
જ્યારે પણ માહિરા કેમેરાની સામે આવે છે ત્યારે તે હલચલ મચાવી દે છે
માહિરાનો ગ્લેમરસ લુક ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે
માહિરા તેના બોલ્ડ એક્ટથી લાખો દિલો પર રાજ કરે છે
માહિરાનો આ લુક ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે
માહિરા શર્માએ ઘણી બોલિવૂડ ફિલ્મો અને ટીવી સિરિયલોમાં કામ કર્યું છે