આપની કારને આ Smart Gadgets થી બનાવો સાચા અર્થમાં સ્માર્ટ કાર

માત્ર આપની કાર જ નહિ પરંતુ આપની સેફટી માટે પણ જરુરી છે આ Smart Gadgets

ડ્રાઈવિંગ દરમિયાન રોડ પરથી ધ્યાન હટે નહિ તે રીતે Smart Gadgets પૂરી પાડશે ઈન્ફોર્મેશન

હેડ-અપ ડિસ્પ્લે કારની વિન્ડશિલ્ડ પર ગતિ, નેવિગેશન સહિતની મહત્વની ઈન્ફોર્મેશનનું ડિસ્પ્લે કરે છે

ઓટોમોબાઈલ સેક્ટરમાં અત્યંત ફેમસ અને પોપ્યુલર એવું સ્માર્ટ ગેજેટ એટલે હેડ-અપ ડિસ્પ્લે

Dash Cam એ કોઈપણ કાર માટે એક આવશ્યક અને અનિવાર્ય Smart Gadget છે

ઘણા Dash Cam મોશન ડિટેક્શન, નાઈટ વિઝન અને GPS ટ્રેકિંગ જેવી સુવિધાઓ સાથે પણ આવે છે

તમારી કારના ટાયરમાં એર પ્રેશરને ચેક કરવા માટે બેસ્ટ ગેજેટ છે Tire Pressure Monitoring System

આ સ્માર્ટ ગેજેટને વાયરલેસ TPMS મોબાઈલ એપ્લિકેશન સાથે લિંક કરી શકાય છે

શિયાળામાં રોજ કેટલી લવિંગ ખાશો તો થશે વધુ ફાયદો?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

Gujaratfirst.com Home