એકટ્રેસ મલાઈકા અરોરા હંમેશા સોશિયલ મીડિયા પર પોતાના સુંદર ફોટા શેર કરતી રહે છે.
અભિનેત્રી અદભુત બ્લૂ કલરના આઉટફિટમાં પોતાનું ટોન્ડ ફિગર ફ્લોન્ટ કરી રહી છે
મલાઈકા અરોરા બોલિવૂડની ફિટનેસ ક્વીન છે.
આ અભિનેત્રી 51 વર્ષની ઉંમરે પણ ખૂબ જ સુંદર દેખાય છે
મલાઈકાએ હવે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર નવી તસવીરો શેર કરી છે
મલાઈકા હાઇ નેકલાઇનવાળી બ્લૂ કલરના શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે
મલાઈકા પોતાની સ્ટાઇલનો જાદુ ફેલાવતી જોવા મળી રહી છે.