વધતી ઉંમરને આપો માત ! આહારમાં આ 5 ફેરફાર તમને રાખશે હંમેશા એક્ટિવ
40 વર્ષ પછી શરીરમાં થતા ફેરફારો માટે ખાસ પોષણ અનિવાર્ય છે.
હાડકાંની મજબૂતી અને સાંધાના દુખાવા રોકવા કેલ્શિયમયુક્ત ખોરાકનું સેવન કરવું જોઈએ.
સ્નાયુઓની જાળવણી અને શક્તિ માટે આહારમાં પ્રોટીનનું પ્રમાણ વધારવું જોઈએ.
વજન નિયંત્રિત કરવા અને પાચન સુધારવા ફળો-શાકભાજીનું સેવન કરો.
હૃદય અને મગજની તંદુરસ્તી માટે ડ્રાયફ્રૂટ્સ અને બીજનું સેવન કરવું જોઈએ.