પશ્ચિમ બંગાળનું માલદા શહેર ભારતનું Mango City તરીકે ઓળખાય છે
માલદા શહેરમાં કેરીની વિવિધ જાત અને મબલખ ઉત્પાદન થાય
અનુકૂળ આબોહવા અને ફળદ્રુપ જમીનને કારણે દર વર્ષે હજારો ટન ઉચ્ચ ગુણવત્તાવાળી કેરીનું ઉત્પાદન થાય છે
માલદામાં મુખ્યત્વે ફજલી, હિમસાગર અને લંગડો જેવી પ્રખ્યાત કેરીની જોવા મળે છે
હિમસાગર કેરી તેના અત્યંત મીઠા સ્વાદ અને રેસા વગરના માવા માટે સમગ્ર દેશમાં લોકપ્રિય છે
આ શહેરની મુલાકાત લેવા માટે મે થી જુલાઈ મહિના સુધીને સમય શ્રેષ્ઠ છે
પ્રવાસીઓ બગીચાઓની સીધી મુલાકાત લઈને તાજી કેરીઓની ખરીદી કરી શકે છે
રેલવે અને રોડ માર્ગે માલદા સરળતાથી પહોંચી શકાય છે, નજીકનું એરપોર્ટ કોલકાતામાં આવેલું છે