2025માં 24 વર્ષ પછી રક્ષાબંધન પર ઘણા શુભ યોગ બની રહ્યા છે
રક્ષાબંધન પર બુધાદિત્ય, ગજલક્ષ્મી અને સર્વાર્થ સિદ્ધિ રાજયોગનો સુભગ સમન્વય રચાયો છે
આ વખતે રક્ષાબંધનમાં રક્ષાસૂત્ર બાંધવા માટે લગભગ 7 કલાક 37 મિનિટનો સમય મળશે
રક્ષાબંધની વહેલી સવારે ભગવાન ગણેશ અને ભગવાન કૃષ્ણને રાખડી બાંધવી જોઈએ
બહેનોએ આજે રાખડી બાંધતી વખતે થાળીમાં દીવો લઈ ભાઈની આરતી ઉતારવી જોઈએ
રાખડી બાંધ્યા બાદ ભાઈને કપાળે તિલક કરી મીઠાઈ ખવડાવી આશીર્વાદ આપવા જોઈએ
ભાઈએ જન્માષ્ટમી સુધી પોતાના હાથથી પોતાના કાંડામાંથી રાખડી ન કાઢવી જોઈએ