માયાનગરીનો મશહૂર ફિલ્મીસ્તાન (Filmistan) સ્ટુડિયો વેચાઈ ગયો
આર્કેડ ડેવલોપર્સે 183 કરોડ રુપિયામાં સોદો કર્યો
કમાલિસ્તાન (Kamalistan) અને RK બાદ 3જો મોટો સ્ટુડિયો વેચાયો
વર્ષ 1943માં શશધર મુખર્જીએ ફિલ્મીસ્તાનની સ્થાપના કરી હતી
શશધર મુખર્જી અત્યારની પ્રખ્યાત અભિનેત્રી કાજોલ અને રાની મુખર્જીના વડવા હતા
ફિલ્મીસ્તાન સ્ટુડિયોની સ્થાપનામાં તત્કાલીન સુપર સ્ટાર અશોક કુમારે સિંહફાળો આપ્યો હતો
વર્ષ 2010-2011માં રા...વન અને બોડિગાર્ડ ફિલ્મના શૂટિંગ થયા હતા