જામનગરમાં મેગા ડિમોલિશનની કાર્યવાહી યથાવત
મધુવન સોસાયટીથી ગાંધીનગર વિસ્તાર સુધી કાર્યવાહી
ડીપી કપાતમાં આવતા ગેરકાયદે બાંધકામો દૂર કરાયા
331 જેટલા ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યા
ગેરકાયદે બાંધકામ તોડી સાડા ત્રણ કિ.મી રોડ બનાવાશે
પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે કાર્યવાહી કરવામાં આવી
વીજ તંત્રની ટીમ સાથે મનપાની જુદી જુદી ટીમની કાર્યવાહી