વિરમગામમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ
તંત્રના પાપે વિરમગામની પ્રજા પરેશાન
ભારે વરસાદે નગરપાલિકાની ખોલી પોલ
મોટા પરકોટા વિસ્તારમાં ઘરમાં પાણી ભરાયા
વોર્ડ 7ના ભાજપ કાઉન્સિલરના ઘરમાં પાણી ઘૂસ્યા
પૂર્વ સાંસદ સોમા પટેલ પણ આ જ વિસ્તારના રહેવાસી
ભારે હાલાકી વચ્ચે નગરપાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં