રાજકોટના જસદણમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

જસદણ ના ગ્રામ્ય વિસ્તાર માં ગાજવીજ સાથે વરસાદ ની ધમાકેદાર એન્ટ્રી

જસદણના ભડલા ભંડારીયા અને દાહિંસરામાં 2 ઇંચ કરતા વધારે વરસાદ ખાબક્યો

વરસાદના કારણે વાહન ચાલકોને રોડ પર ચાલવું મુશ્કેલ પડ્યું

સીઝનનો પ્રથમ વરસાદ સારો પડતા જસદણ ના ભાડલા ભંડારીયા અને દહિંસરા પંથકના ખેડૂતોમાં આનંદ છવાયો 

જસદણના આટકોટ કમળાપુર જસાપર સહિતના વિસ્તારમાં વાવણી લાયક વરસાદ ખાબક્યો

હાઈટના કારણે ગુમાવી અનેક ફિલ્મો, Pooja Batra નો ઘટસ્ફોટ

આકાશે સૂર્યકિરણના કરતબ, ધરતી પર શિવભક્તિ, જુઓ દિવ્ય નજારો

સાવધાન! તમારી એક ભૂલથી બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે! જાણો હેકિંગના 11 સંકેતો

Gujaratfirst.com Home