મહેસાણાની દૂધસાગર ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો, દૂધ ઉત્પાદકોને લાભ
દૂધના ખરીદ ભાવમાં 10 રૂપિયાનો વધારો
દૂધસાગર ડેરીએ ખરીદ ભાવ રૂ. 830 કર્યો
દૂધ ઉત્પાદકોને વાર્ષિક 48 કરોડ રૂપિયાનો થશે ફાયદો
છેલ્લા 4 વર્ષમાં દૂધના ભાવમાં 14મી વખત વધારો
4 વર્ષ પહેલા રૂ.650 ભાવ હતો, જે હવે રૂ. 830 થયો
4 વર્ષના સમયમાં દૂધના ભાવમાં કુલ 180 રૂપિયાનો વધારો
ડેરી સાથે જોડાયેલા 5 લાખથી વધુ દૂધ ઉત્પાદકોને ફાયદો