અમદાવાદમાં પ્લેન ક્રેશ નો મુદ્દો , મહેસાણાના ખેરવા ના સંકેત ગોસ્વામી નું પણ થયું છે મોત 

માત્ર 19 વર્ષના સંકેત ગોસ્વામીના મોતથી પરિવાર શોકમગ્ન

સંકેત ગોસ્વામી ગણપત યુનિવર્સિટી માં ઓટોમોબાઇલ માં ડિપ્લોમાં કર્યું હતું 

લંડન માં ઓટોમોબાઇલ માં ડિગ્રી કરવા નીકળ્યો હતો 

સંકેત ગોસ્વામી ના પરિવારમાં એકનો એક દીકરો હતો

એક બહેન નો એકનો એક ભાઈ સંકેત ગોસ્વામી નું ઘટનામાં અવસાન 

એકના એક દીકરા ને લંડન મોકલવાના સપના ચકનાચૂર થયા 

Rain in Gujarat : આગામી 3 કલાક આ જિલ્લાઓ માટે ભારે! જાણો અંબાલાલ પટેલની આગાહી

ગાંધીનગરમાં મુખ્યમંત્રી કાર્યાલય CMO ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

શનિવારે કેટલાક ચોક્કસ ઉપાયો કરવાથી શનિદેવની વિશેષ કૃપા મેળવી શકાય છે

Gujaratfirst.com Home