વર્ષોની ઉપેક્ષા બાદ મેસરી નદીને મળ્યું નવું જીવન.

સુજલામ સુફલામ યોજના હેઠળ નદીની વ્યાપક સફાઈ.

લોકભાગીદારીથી નદીમાંથી દૂર કરાયો વર્ષો જૂનો કાદવ-કીચડ.

પાણીના સંગ્રહ અને ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવાનો પ્રયાસ.

આગામી સમયમાં નદી કિનારે બનશે આધુનિક રિવરફ્રન્ટ.

મેસરી નદીનો નવો પ્રવાહ ગોધરાને બનાવશે સમૃદ્ધ.

સ્થાનિકોમાં ખુશીનો માહોલ, નવી આશાનું કિરણ જાગ્યું.

Surat Flood: ગોડાદરામાં રાહતનો સૂરજ, પૂર અસરગ્રસ્તોને મંત્રી C.R Paatil એ આપી આર્થિક હૂંફ

Salangpur: એકાદશી અને શનિવારનો સંયોગ, દાદાને ધરાવાયો ફળોનો ભવ્ય અન્નકૂટ

Surat Flood : પૂરગ્રસ્ત સુરતને ફરી બેઠું કરવાની DYCM હર્ષભાઈ સંઘવીની યુદ્ધસ્તરીય કવાયત !

Gujaratfirst.com Home