ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી

3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાત પર થશે અસર

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રહેશે વરસાદ 

ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી

અમદાવાદમાં હળવાથી માધ્યમ વરસાદની આગાહી

અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, ડાંગ, તાપી માં ભારે વરસાદની આગાહી

સાયકલોનીક સર્ક્યુલેશન સક્રિય થતા આગાહી

પ્રિ મોન્સૂન એક્ટિવિટી સક્રિય થતા વરસાદ રહેશે

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ

વસુમન યોગમાં સૂર્યનારાયણની વિશેષ કૃપા ભકતો પર થતી હોય છે

પંચમહાલના ધમાઈમાં ચૂંટણી ટાણે ખૂની ખેલ!

Roshni Walia : અભિનેત્રી રોશની વાલિયાએ કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ

Gujaratfirst.com Home