ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી

આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

આવતીકાલે રાજકોટ, પોરબંદર, દ્વારકા, દિવ, ભાવનગર ભારે વરસાદની આગાહી

હાલમાં ચાલી રહેલી સિસ્ટમ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તાર તરફ આગળ વધી રહી છે

અમદાવાદ શહેરમાં પણ આગામી 2 દિવસ મધ્યમ વરસાદની આગાહી

હાલમાં 2 સિસ્ટમ કાર્યરત હોવાથી વરસાદની આગાહી

વધુ એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે જેથી વરસાદ હજુ પણ વધી શકે છે 

રશ્મિકા મંદન્નાનો 'ફ્રોક સૂટ લુક', ચાહકો થયા મંત્રમુગ્ધ!

ન્યૂયોર્ક મેયર પદની ચૂંટણીમાં જોહરાન મમદાની ભવ્ય જીત!

ઐશ્વર્યા રાય બચ્ચનની જાણો કેટલી છે સંપત્તિ!

Gujaratfirst.com Home