હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમી અને વરસાદની કરી મોટી આગાહી
રાજ્યમાં આગામી ચાર દિવસ ગરમી રહેશે
ગરમી સાથે રાજ્યમાં હવાનું જોર પણ રહેશે
5 થી 9 જૂન વચ્ચે રાજ્યમાં અણધાર્યો વરસાદ રહેશે
10 જૂન સુધી મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવશે
12 જૂન બાદ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ રહેશે
બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાતાં ગુજરાતમાં સારો વરસાદ આવશે
18 થી 30 જૂન વચ્ચે ગુજરાતમાં સારો વરસાદ આવશે