હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી

17 થી 22 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની આગાહી

બંગાળના ઉપસાગરમાંથી સિસ્ટમ ગુજરાત આવશે 

રાજ્યમાં કેટલાક વિસ્તારમાં 10 થી 12 ઈંચ વરસાદ પડશે

મધ્યગુજરાત અને દક્ષિણગુજરાતમાં વરસાદ પડશે

સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી

કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે તથા 17 ઓગસ્ટ પછીનો વરસાદ કૃષિ માટે સારો રહેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home