કમોસમી વરસાદની હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી આગાહી
12 અને 13 મે દરમિયાન ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
15 થી 19 મે દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં પડશે વરસાદ
વરસાદ સાથે રાજ્યમાં પવનનું જોર પણ રહેશે: અંબાલાલ પટેલ
અરબી સમુદ્રમાં સિસ્ટમ બનતા ચક્રવાતમાં ફેરવાઈ શકે: અંબાલાલ
આ વખતે ચોમાસું વહેલી આવવાની પણ અંબાલાલ પટેલેની આગાહી
ગુજરાતમાં 15 જૂનની આસપાસ વરસાદ આવવાની આગાહી