રાજ્યમાં વરસાદ અંગે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી
23મી જૂનથી રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશેઃ અંબાલાલ પટેલ
23 થી 26 બંગાળ ઉપસાગરની સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદ પડશે
રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે
27મીએ અમદાવાદમાં રથયાત્રા દરમિયાન પણ પડી શકે છે વરસાદ
26 થી 30 જૂન ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે
7 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશેઃ અંબાલાલ પટેલ
રાજ્યના કેટલાક ભાગોમાં વીજળી પડવાની શક્યતાઓ પણ જણાવી છે
હાલ રાજ્યભરમા હળવાથી ભારે વરસાદની આગાહી છે