અમદાવાદની લોકમાતા સાબરમતી નદીમાં ખનન માફિયાઓ બન્યા બેફામ
સાબરમતી નદીમાં સતત ખનન પ્રક્રિયા ચાલુ
બેફામ બનેલા ખનીજ માફિયાઓ એ બનાવ્યા ગેરકાયદેસર બ્રિજ
કોની રહેમનજર હેઠળ થાય છે બેરોકટોક ગેરકાયદે ખનન?
સાબરમતી નદીમાં સતત ખનન પ્રક્રિયા ચાલુ
અમદાવાદમાં બેફામ ખનન માફિયા પર કોના છે ચાર હાથ ?
કોના આશીર્વાદથી સાબરમતીમાં બનાવ્યો ગેરકાયદે બ્રિજ ?