સુરતના કાપોદ્રામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ

એકના એક દીકરાની નશેડીએ હત્યા કરતા આક્રોશ

આરોપીને ફાંસી...ફાંસી...ના સૂત્રોચ્ચાર કર્યા 

પિતાની હાથ જોડી ન્યાયની માંગ

પૈસા ન આપતા આરોપીએ ચપ્પુ મારી રત્નકલાકારની હત્યા કરી

રત્નકલાકાર પાસે ભાડાના 10 રૂપિયા હોવાથી નશા માટે પૈસા આપવાનો ઈનકાર કર્યો હતો

પોલીસે ગણતરીની મિનિટોમાં હત્યારા આરોપીની ધરપકડ કરી

મૃતકના પિતાને પોલીસ સ્ટેશન લઈ જવાયા, ક્રાઇબ્રાન્ચ ડીસીપીએ ન્યાયની ખાતરી આપી

કિંજલ દવેની સગાઈના Photo આવ્યા સામે! ધ્રુવિન શાહ સાથે 'જોડી નંબર 1', જુઓ રોયલ લુક

શિયાળામાં રોજ કેટલી લવિંગ ખાશો તો થશે વધુ ફાયદો?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

Gujaratfirst.com Home