ગોવાની સાધ્વી સેલના માથે મિસ ઈન્ડિયા 2026નો તાજ
આ સ્પર્ધાનું આયોજન ઓડિશાના ભુવનેશ્વરમાં કરવામાં આવ્યું હતું
સાધ્વીએ દેશભરની 30 સુંદર મોડલ્સને પછાડીને આ તાજ મેળવ્યો છે
મહારાષ્ટ્રની રાજનંદિની આ સ્પર્ધામાં ફર્સ્ટ રનર-અપ જાહેર થઈ છે
ઉત્તર પ્રદેશની અદ્વૈતા સેકન્ડ રનર-અપ તરીકે પસંદગી પામી છે
વિજેતા સાધ્વી સેલ હવે મિસ વર્લ્ડ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે
સાધ્વી સેલ અર્થશાસ્ત્ર અને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં ભણેલી છે
This browser does not support the video element.
.