આખી દુનિયામાં 'મિશન ઈમ્પોસિબલ 8'ની આતૂરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે
આવતીકાલે 17મી મેના રોજ ભારતમાં 'મિશન ઈમ્પોસિબલ 8' રિલીઝ થઈ રહી છે
78મા Cannes Film Festival માં 'મિશન ઈમ્પોસિબલ 8'નું પ્રીમિયર યોજાયું હતું
Rotten Tomatoes પર 'મિશન ઈમ્પોસિબલ 8'ને મળ્યું માત્ર 81 ટકા રેટિંગ
'મિશન: ઈમ્પોસિબલ - ડેડ રેકનિંગ પાર્ટ વન' 2 વર્ષ પહેલાં 2023માં રિલીઝ થઈ હતી. તેને 96% રેટિંગ મળ્યું હતું
2018માં રિલીઝ થયેલી ફ્રેન્ચાઈઝની 'મિશન: ઈમ્પોસિબલ - ફોલઆઉટ' ને 98%નું સૌથી મજબૂત રેટિંગ મળ્યું છે
2011માં રિલીઝ થયેલી 'ઘોસ્ટ પ્રોટોકોલ' ને રોટન ટોમેટોઝ પર 94% રેટિંગ મળ્યું છે